મોરબીમા સિમોલા ગ્રૂપ દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ

- text


મોરબી : મોરબીના સિમોલા ગ્રૂપ દ્વારા શહીદોની સ્મૃતિમાં આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં જરૂરીયાતમંદોના લાભાર્થે ૧૫૨ યુનિટ જેટલુ રક્ત એકત્રિત કરવામા આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સંસ્કાર બ્લડ બેંકનો સહયોગ પ્રાપ્ત થયો હતો.

- text