મોરબીના ડીવાયએસપીની બનાસકાંઠામાં બદલી

- text


 

મોરબી : પોલીસ વિભાગ દ્વારા આજે રાજ્યના ૧૦ ડીવાયએસપીની બદલીના ઓર્ડર કરવામાં આવ્યો છે. જેમાં મોરબીના ડીવાયએસપીની પણ બનાસકાંઠામા બદલી કરવામા આવી છે.

- text

આજરોજ રાજ્યના ૧૦ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા એસસી એસટી સેલના ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા આર. કે. પટેલની પણ બનાસકાંઠા મુખ્ય મથક ખાતે બદલી કરવામાં આવી છે.

- text