હળવદના શિશુ મંદિરમાં સર્જીકલ સ્ટ્રાઈકનો વિજ્યોત્સવ મનાવાયો

- text


હળવદ : હળવદમા શિશુ મંદિર દ્રારા ઇન્ડિયન એર ફોર્સના જવાનો દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકના સંદર્ભમાં વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

હળવદ શિશુ મંદિરની બાળાઓ તથા ટ્રસ્ટીઓએ પુલવામાંમાં થયેલ હુમલાના બદલાના સ્વરૂપમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામે કરેલી જંગી લશ્કરી કાર્યવાહીને બિરદાવી હતી. આ તકે ફટાકડા ફોડી , ઢોલ નગારા વગાડી અને ભારત માતા કી જય , વંદે માતરમ , વીર જવાનો આગે બઢો હમ સબ આપકે સાથ હે ના ગગનભેદી નારા સાથે વિજ્યોત્સવ ઉજવાયો હતો.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text