મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ રબારીની કાલાવડ મત વિસ્તારના પ્રભારી તરીકે નિમણૂક

- text


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ તેમજ મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીની કાલાવાડ મત વિસ્તારના પ્રભારી તરીકે નિમણુક કરવામાં આવી છે.

મોરબી માલધારી સમાજના અગ્રણી અને કોંગ્રેસ માટે સતત કાર્યરત એવા રમેશભાઈ રબારીની કાલાવડ વિધાનસભા મતવિસ્તારના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ નિમણુકને આવકારીને સૌ કોઈ રમેશભાઈ રબારીને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text