મોરબીના સુપર માર્કેટ પાસે અગત્યના ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ખોવાયુ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના ગ્રાઉન્ડમાં એક પર્સ ખોવાયેલ છે.આ પર્સમાં અગત્યના ડોક્યુમેન્ટ હતા. જે કોઈને આ પર્સ મળે તો તેણે સુપર માર્કેટ પટેલ ન્યુઝ એજન્સી મો. ન.99090 25590 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

- text

- text