નવલખી રોડ ઉપર ઇનોવા ટ્રક વચ્ચે અકસ્માત : ટંકારાના યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ગામ નજીક ટેલર ટ્રક અને ઇનોવા વચ્ચે અકસ્માત સર્જાતા આ ગમખ્વાર અકસ્માતમાં ઇનોવા કારના ચાલક ટંકારાના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ આજે સવારે નવલખી રોડ ઉપર પીપળીયા ગામ નજીક કાળમુખા ટ્રેલર ટ્રક ચાલકે ઇનોવા કારને કચડી નાખતા આ ભયાનક ગમખ્વાર અકસ્માતમાં ટંકારાની હરિઓમ સોસાયટીમાં રહેતા મૂળ સાવડી ગામના વૈભવ ઠાકરશીભાઈ વિરમગામ ઉ. ૨૪ નું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

- text