મોરબીના ટીંબડી ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનું ભવ્ય સ્વાગત

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા યાત્રાનું ગ્રામ પંચાયત તેમજ ગામના આગેવાનો દ્વારા ભાવભેર સ્વાગત કરવામા આવ્યું હતું. આ તકે ગામના સરપંચ વાલાભાઈ મસાભાઈ પાંચિયા, ઉપસરપંચ સંજયસિંહ રજપૂત, ચેરમેન રામજીભાઈ માલાભાઈ ધાવડા અને માજી સરપંચ રમેશભાઈ વડસોલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

- text

- text