મોરબી : જીએસટીવી રિપોર્ટર ચંન્દ્રેશ ઓધવિયાનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબી જિલ્લાના જીએસટીવીના રિપોર્ટર ચંદ્રેશભાઈ ઓધવિયાનો આજે જન્મદિવસ છે આજે ચંદ્રેશભાઈ જીવનના ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

ડીઝીટલ મોરબીના ઓનર અને મોરબી જિલ્લાના જીએસટીવીના પત્રકાર એવા ચંદ્રેશભાઈ મોરબી જિલ્લા માનવ કલ્યાણ મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને ડીજીટલ મોરબીમાં મેનેજીંગ ડાયરેક્ટર તેમજ અન્ય ધાર્મિક સામાજિક કાર્ય માં નિષ્વાર્થ ભાવે કાર્ય કરે છે. આજે તેમના જન્મદિવસે મો. ૯૭૨૪૦૦૮૬૬૬ ઉપર તેમના મિત્રો અને પરિવાર દ્વારા જન્મદિવસની શુભેચ્છાનો ઘોઘ વરસી રહ્યો છે.

- text

- text