મોરબી : રાત્રીના નટરાજ ફાટક ખોટવાઈ

- text


મોરબી : રાત્રીના મોરબીની નટરાજ ફાટક ખોટવાઈ જતા વાહનોની લાઈનો લાગી હતી. નટરાજ ફાટક છેલ્લી અડધી કલાકથી ખોટકાઈ ગઈ હોવાની વિગતો મળી છે.

- text

મોરબીની નટરાજ ફાટક રાત્રે 10 વાગ્ય ના અરસામાં કોઈ કારણોસર ખોટવાઈ ગઈ હતી. જેમાં મળતી વિગતો મુજબ નટરાજ ફાટકની એક બાજુની ફાટક બંધ થયા બાદ ટેક્નિક ખામીને કારણે ખુલ્લી નોહતી. લાંબા સમયથી ફાટક બંધ રહેતા વાહનચાલકોને થોડીવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

- text