મોરબી : રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત રેલી યોજાઈ 

- text


મોરબી : રાજય સરકારના સપ્ટેમ્બર મહિનોઃ રાજયભરમાં પોષણ માસની ઉજવણીના ભાગરૂપે આજરોજ મોરબી ખાતે સવારે ૯-૦૦ કલાકે આંગણવાડી કેન્દ્ર વજેપર ખાતેથી પોષણ જનજાગૃતિ સબબ એક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ડી.આર.ડી.એ. વિભાગના સહયોગથી તમામ મહિલા કર્મચારી(શિક્ષકો, વિદ્યાર્થીઓ, મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર-તેડાગર, આશા વર્કર) વગેરેએ ભાગ લઇ મોરબી શહેરના મુખ્ય માર્ગો પર રેલી કાઠવામાં આવી હતી.

- text

- text