મોરબી નજીક રાજકોટ હાઇવે પર ટાયર ફાટતા કાર પલટી : એકને ઇજા

- text


મોરબી : મોરબી-રાજકોટ હાઇવે પર વિરપર નજીક પરિતા ક્વાર્ટઝ સામે ટાયર ફાટતા કાર પલટી મારી જતા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ રાજકોટ -મોરબી હાઇવે પર આવેલ પરિતા ક્વાર્ટઝ સામે કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એકને ઇજા પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

- text

- text