મોરબી : ઉમિયા સર્કલ નજીક મધ્ય રાત્રિએ કાર સળગી

- text


મોરબી : ગઈકાલે મધ્યરાત્રીએ મોરબીના ઉમિયા સર્કલ નજીક એક કાર અચાનક સળગી ઉઠતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી, જો, કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મધ્યરાત્રીએ મોરબીના ઉમિયા સર્કલ નજીક કાર નંબર જીજે-૧૮-એએમ-૪૮૯૮ અચાનક સળગી ઉઠતા કારનાં માલિ એ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેને પગલે ફાયર બ્રિગેડ ધટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી. જો કે આગ એટલી તીવ્ર હતી કે આગમાં કાર આગમાં ખાખ થઇ ગઈ હતી, સદનસીબે આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

- text

- text