મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બાઈકચાલક પકડાયો

- text


મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર બાઈકમાં વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને જતો શખ્સ પોલીસની હડફેટે ચડ્યો હતો. પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર અશોકાલય ઢાળ પાસે બાઈક પર વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂ.૯૦૦ લઈને જતો કાસમ દિલાવર સિપાઈ રહે. મકરાણી વાસ , બ્રાહ્મણની ભોજનશાળા પાછળ વાળા શખ્સને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટોyo

 

- text