મોરબીની નાલંદા વિદ્યાલયનું ધો.૧૨ CBSEમાં ૧૦૦ ટકા પરિણામ

- text


મોરબી : મોરબીમાં ધો.૧૨ CBSEની પરીક્ષામાં નાલંદા સ્કૂલે જ્વલંત પરિણામ મેળવ્યુ છે. નાલંદા સ્કૂલે ૧૦૦ ટકા જેવું ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

ધો.૧૨ CBSEમાં નાલંદા વિદ્યાલયે ૧૦૦ ટકા જેવું ઉજવળ પરિણામ મેળવ્યુ છે. અજય વાળા  જિલ્લા માં પ્રથમ રહ્યા છે. તેઓએ સાયન્સ મેરિટમાં ૯૯ ટકા અને જનરલ મેરીટમાં ૯૨.૪ ટકા પરિણામ હાંસલ કરીને પરિવાર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે.

- text

- text