મોરબીમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ફાયર ડેની ઉજવણી

- text


મોરબી: મોરબી નગરપાલિકાના ફાયરબ્રિગેડ વિભાગ દ્વારા આજે ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ ફાયર સેફટીના સાધનો તેમજ તેમના વાહનોનું રેલી સ્વરૂપે પ્રદર્શન યોજયું હતું.

મોરબીમાં આજે ફાયરબ્રિગેડની ટિમ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી.ફાયર ફાયટરોએ ફાયર સેફટીના સાધનો તેમજ તેના વાહનોનું રેલી સ્વરૂપે પ્રદર્શન યોજયું હતું. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી ફાયર સ્ટેશને વિરામ પામી હતી. ફાયર ડે ની ઉજવણીમાં ફાયર સ્ટેશનના તમામ ફાયર ફાઈટરો તેમજ કર્મચારીઓ જોડાયા હતા.

- text

- text