અમદાવાદના નામાંકિત જ્વેલર્સ ના એક્સક્લુઝીવ એક્ઝિબિશનનો આજે અંતિમ દિવસ.

- text


મુલાકાતીમાંથી ભાગ્યશાળી 9 લોકો જીતી શકે છે 10ગ્રામ ચાંદીના સિક્કા

મોરબીના આંગણે પ્રથમવાર દિવ્ય ભાસ્કર અમદાવાદના નામાંકિત જ્વેલર્સને લઈને આવ્યું છે. બે દિવસીય એક્ઝીબિશનન પ્રથમ દિવસે ખૂબ સારો પ્રતિષાદ મળ્યો હતો.આજે આ નામાંકિત જ્વેલરી એક્ઝિબિશનને નિહાળવાનો અંતિમ દિવસ છે.સુવર્ણ તક સમાન આ એક્ઝિબિશનની ની શુલ્ક મુલાકાત લેવા મોરબી વાસીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. અંતિમ તક સમાન આજના દિવસે જે પણ મોરબીવાસી આ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેમનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને તેમાંથી લક્કી ડ્રો થશે અને તેમાંથી 9.વિજેતાને 10ગ્રામ ચાંદીના સિક્કા જીતવાની તક મળશે.તો આજે સહપરિવાર પધારવા દિવ્ય ભાસ્કર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text