ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓના રોકડ પુરસ્કાર બાકી હોય તો સત્વરે કાર્યવાહી કરવા સૂચના

- text


મોરબી : મોરબી જિલ્લા રમત ગમત અધિકારી કચેરી દ્વારા તમામ જિલ્લાની શાળાઓના આચાર્યને જાણ કરી ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીના રોકડ પુરસ્કાર બાકી હોય તો તાકીદે કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી મોરબી દ્વારા તમામ આચાર્ય, બીઆરસી, સીઆરસીને લેખિત પરિપત્ર રૂપી સૂચના આપી વર્ષ ૨૦૧૫, ૨૦૧૬ કે ૨૦૧૭ દરમિયાન યોજાયેલ ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓના રોકડ પુરસ્કાર બાકી હોય તો આવા ખેલાડીઓની બેન્ક પાસબુક ઝેરોક્સ સહિતના પુરાવાઓ મોકલી આપવા જણાવાયું છે.

- text

 

- text