વાંકાનેરના જીનિયસ ક્લાસીસના સંચાલક દ્વારા ઉતરાયણની અનોખી ઉજવણી

- text


વાંકાનેર: વાંકાનેર ના આરોગ્યનગર માં જીનિયસ કલાસીસ ના સંચાલક શિતલબેન શાહ તથા તેમની વિદ્યાર્થીનીઓ દ્વારા ઉતરાયણ નો પર્વ અનોખી રીતે ઉજવ્યો.

શિતલબેન તથા તેમની વિદ્યાર્થીનીઓ દ્વારા ગિરનારી ખીચડી તેમજ મમરા ના લાડુ પોતાના હાથે બનાવી ને સ્લમ વિસ્તારના બાળકો ને જમાડી ને સેવા નું એક ઉમદા ઉદાહરણ સમાજ ને આપ્યું હતુ.
તેમજ બીજા ની ખુશીમાં પોતાની ખુશી જોઈને ઉતરાયણ પર્વ ની કાંઈક અલગ રીતે ઉજવણી કરી હતી.
તેમજ આ સેવાના કાર્ય માં શિતલબેનના પતિ અમિતભાઈ શાહ નો સારો એવો સહયોગ રહ્યો હતો.

- text

- text