કાંતિલાલ અમૃતિયાને બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ

- text


મોરબી:સાઇનિંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને બેસ્ટ ધારાસભ્ય તરીકેના એવોર્ડથી સનમાંનીત કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી-માળીયા વિસ્તારમાં બે દાયકાથી ધારાસભ્ય તરીકે પદ જાળવી રાખતા કાંતિભાઈ અમૃતિયા ને ગાંધીનગર ખાતે બેસ્ટ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ તકે ભાજપ અગ્રણી પરસોતમ રૂપાલા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

- text

 

- text