બહેનોને આર્થીક રીતે પગભર થવા તાલીમ આપતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી

- text


મોરબી: મહિલા સશક્તિકરણ પાંખવાડિયાની ઉજવણી અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બહેનોને આર્થિક રીતે પગભર થવા અંગે તાલીમ આપવામાં આવી હતી.

- text

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 1 થી 15 ઓગષ્ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત સખીમંડળની બહેનોને આર્થિક રીતે પગભર થવા વિશે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.

- text