મોરબી : વાવડીરોડ પર જુગાર રમતા 6 ઝડપાયા

- text


મોરબી : એ ડિવઝન પોલીસે વાવડી રોડ,ગણેશનગરમાં જનકભાઈ લાભુભાઈ ઠાકરિયા(ગઢવી)ના ઘરમાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમી આધારે પી.આઈ. વી.વી.ઓડેદરાની આગેવાનીમાં ડી.સ્ટાફે દરોડો પડતા મકાન માલિક જનક લાભુભાઈ ગઢવી,ધર્મેન્દ્ર છનુંભા ઝાલા, વિશાલદિપસિંહ મહાવીરસિંહ જાડેજા, જયવીરસિંહ ભરતસિંહ પરમાર, રાજદીપસિંહ મહાવીરસિંહ જાડેજા અને યાકુબખાન અબ્દુલખાન એમ ૬ આરોપીને ૫૭૧૦૦ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.

- text

- text