માળીયા સાત ગામો માટે ભર ચોમાસે પાણીના ટેન્કર દોડાવશે

- text


મોરબી: ભારે વરસાદ અને પૂર્ણ કારણે માળીયા મિયાણાના સાત ગામોમાં પીવાના પાણીની મુખ્ય લાઈનો તૂટી જતા આ ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટેન્કર દોડાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text