મોરબીમાં વાદળછાયું વાતાવરણ છતાં ગરમી યથાવાય

- text


મોરબી : મોરબીમાં ગુરુવારે સાંજ થી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. જાણે ઋતુ ચોમાસાની છડી પોકરતું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મોરબી પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલ્ટાના કારણે વાદળછાયા વાતાવરણથી સખત તાપમાં ઘટાડો થયો છે. પરંતુ આ વાતાવરણથી ગરમીમાં કોઈ ઘટાડો થયો નથી. હજુ વિધિવત ચોમાસાને શરૂ થવામાં 15 દિવસ જેટલો સમય બાકી છે. પરંતુ વાતાવરણમાં આવેલા પલટાથી ચોમાસુ વહેલું બેસી જાય તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.

- text

- text