મોરબીના ડિડિઓ એસ.એમ.ખટાણા સાહેબને જન્મદિનની હાર્દિક શૂભકામનાઓ

- text


 

મોરબીના ડિડિઓ તરીકે ફરજ બજાવતા એસ.એમ.ખટાણા સાહેબનો આજે જન્મદિવસ છે. જે મૂળ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વતની છે. 01-06-1960  જન્મેલા ખાતાના સાહેબ અગાઉ બજેટ ફાઇનાન્સ ના સેક્રેટરી,  DRDA ડાઈરેક્ટર સુરેન્દ્રનગર ,ગાંધીનગર અને પોરબંદરમા ડે. ડિડિઓ તરીકે ફરજો બજાવી  ચૂકેલા  અને હાલ મોરબીમા ડિડિઓ તરીકે ઉતમ કામગીરી કરતા એસ.એમ. ખટાણા સાહેબને મોરબી અપડેટ તરફથી જન્મ દિવશ ની ખુબ ખુબ શુભકામનાઓ

- text