મોરબી કલેક્ટર શ્રી આઈ. કે. પટેલ સાહેબને હેપ્પી બર્થડે..

- text


 

મોરબી જિલ્લાનાં કલેક્ટર શ્રી આઈ. કે. પટેલ આજે ૫૭ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મૂળ મહેસાણા પંથકના વાતની પટેલ સાહેબનો જન્મ તા. ૧ જુન ૧૯૬૧નાં રોજ થયેલો હતો. શ્રી આઈ.કે. પટેલ અગાઉ રાજકોટ અધિક કલેક્ટર (સંકલન) તેમજ અમદાવાદમાં નાયબ મુ.કમિશ્નર જેવા હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. તેમનાં ૫૭માં જન્મદિવસ નિમિત્તે મો. ૯૯૭૮૪૦૫૯૩૨ પર આજ રોજ ઠેરઠેરથી અભીનંદ વર્ષા વરસી રહી છે ત્યારે મોરબી અપડેટ તરફથી આઈ.કે. પટેલ સાહેબને હેપ્પી બર્થ ડે..

- text

- text