હળવદ : લોહાણા સમાજ દ્વારા ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનો શુભારંભ

સંગીતમય સુરાવલી અને અમૃતવાણી વડે શાસ્ત્રી હિરેનભાઈ કથામૃતનું ભાવિકોને રસપાન કરાવશે હળવદ : આજ રોજથી હળવદ મુકામે સમસ્ત લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ મંદિર લોહાણા...

વાંકાનેર : નવા ગારિયા ગામ પીવાનાં પાણીથી અછતગ્રસ્ત

પાણીનો બોર ડૂકી જતા મેન્ટેનસ પંચાયતના બદલે પ્રજાને કરવું પડ્યું વાંકાનેર : વાંકાનેર પાસે આવેલા યજ્ઞપુરુષ નગર નવા ગારિયામાં વસતા આશરે ૮૦ જેટલા પરિવારો પીવાનાં...

માળીયા મિયાણા : હાઈવે હોટેલનાં માલિક પર ફાયરિંગ : આરોપીની ધરપકડ

વહેલી સવારે જમવાનું આપવાની ના પાડતા હોટેલ માલિકની જાન ખતરામાં મુકાણી માળીયા (મી) : માળીયા મિયાણાનાં હાઈવે પર આવેલી એક હોટેલનાં માલિકને એક શખ્સે વહેલી...

મોરબી : માળીયા ફાટક પાસે અકસમાત : એકને ઇજા

મોરબી : સામાકાંઠે માળીયા ચોકડી પાસે આજે સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઇજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત...

મોરબી : સામાકાંઠે વહેલી સવારે ઘરમાં આગ લાગી

કોમ્પ્યુટરમાં શોર્ટસર્કીટથી લાગેલી આગમાં કોઈ પ્રકારની જાનહાનીનાં સમાચાર નથી મોરબી : સમાકાઠા વિસ્તારમાં આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રેહતા અને તલાટી મંત્રી તરીકેની ફરજ બજાવતા જયંતીભાઈ મિયાત્રા...

મોરબી : સીવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરે લાંચ માગ્યાની ફરિયાદ

વાંકાનેરનાં યુવકને પિતાનાં ફિઝીકલ સર્ટીફિકેટ બદલ અપમાન સાથે 3 હજાર રૂ.ની માંગણી : હોસ્પિટલમાં ભ્રષ્ટાચારની વાતને સમર્થન મોરબી : જિલ્લા કક્ષાની મુખ્ય આરોગ્ય કમ અગવડધામ...

ટંકારાના સેવાભાવી યુવાનનો નો દરિદ્ર નારાયણ માટે સેવાયજ્ઞ

બિપીનભાઈ પ્રજાપતિ છેલ્લા પાંચ વર્ષથી સમાજના જરૂરિયાતમંદોની નિસ્વાર્થ ભાવે કરે છે સેવા ટંકારા : વૈભવી સગવડોની ઘેલછા અને અતિ વ્યસ્ત જીવનશૈલીમાં સ્વાર્થવાદને વધુ લક્ષ્ય અપાતા...

મોરબી : ⁠ડી.ડી.ઓ. ખટાણા સાહેબ સાથે પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ-સભ્યોની શુભેચ્છા મુલાકાત

જી.પી.એફ. ખાતા નંબરની પ્રકિયામાં થતા વિલંબને દૂર કરવાની ખાતરી આપતા ડી.ડી.ઓ. ⁠⁠⁠ મોરબી : આજ રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ મણિલાલ સરડવા  અને તેમની...

મોરબી : પોલીસની કડક ટ્રાફિક ઝૂંબેશ : 42 સામે ટ્રાફિક ભંગનો ગુન્હો નોંધાયો

મોરબી : મોરબી શહેર અને તાલુકા પોલીસે આજે કડક ટ્રાફિક ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસે આજે સાંજ...

ટંકારા : યુવા આગેવાને યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ જન્મદિવસ ઉજવ્યો

ઝૂંપડપટ્ટીના બાળકોને એકઠા કરીને તમામ બાળકોને નવડાવી નવા કપડાં પહેરાવ્યા ટંકારા : ટંકારાના યુવા આગેવાન અરવિંદ બારૈયા (ગણેશ મંડપ) એ પોતાના 38માં જન્મદિવસની યંગ ઇન્ડિયા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં કેસરબાગ નજીક પાણી ભરેલા ખાડામાં કાર ખાબકી

ઓવરબ્રિજના કામ માટે ખોદવામાં આવેલ ખાડામા પડેલી કારને ક્રેઇનની મદદથી બહાર કઢાઈ  મોરબી : મોરબી શનિવારે સાંજના સમયે નટરાજ ફાટકે નિર્માણાધિન ઓવરબ્રિજ માટે ખોદવામાં આવેલ...

શક્ત શનાળામાં યુવાને 36 કલાકની જહેમત ઉઠાવી બનાવી વિશાળ રંગોળી

મોરબી : શક્ત શનાળા ખાતે રવિ દીપકભાઈ બાવરવા નામના યુવાને બેસતા વર્ષ નિમિત્તે લક્ષ્મીજીની 6 × 9.30 ફૂટની વિશાળકાય રંગોળી બનાવી હતી. આ યુવાનને...

લજાઈ ગામે બજરંગ મંડળે બનાવેલી વિશાળ રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર

ટંકારા : ટંકારાના લજાઈ ગામે હનુમાન ચોકમાં જૂની આરડીસી બેંક વાળી શેરીમાં બજરંગ મંડળના ભાઈઓ દ્વારા વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. ગામમાં આ વિશાળ...

રામધન આશ્રમ ખાતે અન્નકૂટ દર્શનનો મોટી સંખ્યામાં લાભ લેતા ભાવિકો

આવતીકાલે બીજ નિમિત્તે નેજા ઉત્સવ, પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ, સંતવાણી સહિતના વિવિધ કાર્યકમો યોજાશે મોરબી : હિન્દુ શાસ્ત્રોમાં દિવાળીના બીજા દિવસથી નવા વર્ષનો પ્રારંભ થાય...