Thursday, November 14, 2024

મોરબીમાં મહીલા ના કંકાલ મળવાના પ્રકરણ માં પ્રેમી સામે હત્યાની ફરિયાદ

મહારાષ્ટ્રથી બંને 20 વર્ષ પહેલા નાસીને મોરબી આવી ને મજૂરી કામ કરતા હતા : કોઈ અણબનાવ થતા પ્રેમિકાને મારી નાખીને પ્રેમી ફરાર થયાનું ખુલ્યું મોરબી...

મોરબીમાં એરપોર્ટ થવામાં હજી પણ થોભો અને રાહ જુઓની નીતિ

2013 માં મંજુર થયેલું એરપોર્ટનું કામ બે તંત્રના સંકલનના અભાવે હજી કામ શરૂ થયું નથી. મોરબીના રાજપર ગામે રાજવી કાળ દરમિયાન બનેલા એરપોર્ટની જગ્યાએ નવું...

મોરબીમાં પુસ્તક પરબ ભરાઈ : 300થી વધુ લોકોએ જ્ઞાનની તરસ છીપાવી

મોરબી: મોરબી ના પુસ્તક પ્રેમી મિત્રો ઘનશ્યામભાઈ ડાંગર, મનન બુધ્ધદેવ, નીરવ માનસેતા,જનાર્દન દવે, રૂપેશ પરમાર, રોહન રાંકજા સહિત ના લોકો દ્વારા પુસ્તક પ્રેમીઓ માટે...

મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા…

  મોરબીમાં પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું. કામધેનુ પાર્ટી પ્લોટ ની બાજુ માં ભવ્ય રીતે યોજાયેલા...

મોરબી માં બ્રહ્મસમાજ ના સમૂહલગ્ન અને યજ્ઞોપવિત સમારોહ યોજાયો     

  મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા તારીખ 7 મે ના રવિવારે રત્નકલા એક્સપર્ટ ગ્રાઉન્ડ સમય ગેટ ની બાજુમાં શનાળા...

મોરબી : ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિકરણ અંગે GPCBની ઉદ્યોગકારો સાથે બેઠક યોજાઈ

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર 22 મે સુધીમાં ઉદ્યોગકારોને  EPT પ્લાન્ટ બનાવવાની સૂચના સુપ્રિમ કોર્ટે ઉદ્યોગોમાં ગંદા પાણીના શુધ્ધિ કરણ માટે પ્લાન્ટ બનાવવાનો આદેશ આપ્યો છે....

મોરબીમાં ગેરકાયદે ખનીજનું પરિવહન કરતા વાહનોને રૂ. 5.50 લાખથી વધુનો દંડ

  મોરબીમાં ખાણખનીજ વિભાગે શહેરના અલગ-અલગ માર્ગો પરથી ૯ ઓવરલોડ ભરેલા વાહનો ઝડપી લીધા હતા. જેમાં ૨૦૮ ટન જેટલી ખનીજ ચોરી ઝડપી લીધી હતી. અને...

મોરબીમાં રૂ.૭.૮૩ લાખની ટાઇલ્સની છેતરપીંડીમાં આરોપી પાસેથી મુદામાલ કબ્જે કરાયો

મોરબીમાં સિરમિક કારખાનામાંથી અગાઉ ટ્રક ચાલક રૂ.૭.૯૩ લાખનો સીરામીકનો માલ લઈને માલને હૈદરાબાદ પહોચાડવાને બદલે બારોબાર ફરાર થઇ ગયાની છેતરપીંડીના કેસમાં એલસીબીએ આરોપીને મુદામાલ...

મોરબીમાં બોગસ ચેકના આધારે રૂ. ૨.૪૫ લાખની છેતરપીંડી

મોરબીની બેંકમાં બિહારના શખ્સે અગાઉ વટાવેલા ચેકના આધારે બોગસ ચેકથી રૂ.૨.૪૫ લાખની છેતરપીંડી કરી હોવાની બેંક મેનેજરે ફરિયાદ નોંધાવી છે. મોરબી એસ બી આઈ બેન્કના...

મોરબી નગરપાલિકાના ૩૮૦ કર્મચારીનું કાળીપટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ ને સાતમાં પગારપંચનો લાભ આપવા અનેક વખત રજૂઆત કરવા છતાં નિવારણ ન થતા ગુજરાત નગરપાલિકા મહામંડળએ જાહેર...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

પંચમુખી હનુમાનજી એજ્યુ. ટ્રસ્ટ દ્વારા શનિવારથી રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ

મોરબી : પંચમુખી હનુમાનજી એજ્યુકેશન ઍન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર જનતાને લાભાર્થે રાહત દરે તારીખ 16-11-2024થી 24-11-2024 દરમ્યાન સવારે 9:30 કલાકથી સાંજના 7 કલાક...

પદ્મશ્રી દયાળમુનિનો પાર્થિવ દેહ પંચભૂતમાં વિલિન : મોટી સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા

અનેક અગ્રણીઓ સહિતના નગરજનોએ તેમના ઘરે પહોંચી અંતિમ દર્શન કર્યા : સમગ્ર નગરમાં શોક : પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું ટંકારા : ટંકારાના પદ્મશ્રી...

મોરબીમાં કાલે શુક્રવારે ગુરુનાનક જયંતીની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી

મોરબી : મોરબી ખાતે આવતીકાલે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધી સમાજ દ્વારા લંગર પ્રસાદ, નગર કીર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સર્વે...

ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરાવો ઘરની નજીકમાં જ : તમામ બુથ ઉપર તા.17, 23 અને...

મોરબી : ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર તા.17, 23 અને 24 નવેમ્બરના રોજ ખાસ...