VACANCY : માઈક્રોટેક સિરામિક લેબમાં 25 જગ્યાઓ માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના લાલપરમાં કાર્યરત સૌથી વિશાળ અને અદ્યતન માઈક્રોટેક સિરામિક લેબમાં અલગ અલગ 25 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ વેકેન્સી માટે ફ્રેશર્સ તથા અનુભવી બન્ને એપ્લાય કરી શકે છે. રસ ધરાવનાર ઉમેદવારોને પોતાનું રિઝયુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● કેમિકલ ડિપાર્ટમેન્ટ -10(M/F)
● R&D લેબ -10(M/F)
● ઓફિસ વર્ક -2(M/F)
● ફિલ્ડ વર્ક -2(M/F)
● રીસેપ્શનિસ્ટ -1(F)


માઇક્રોટેક સિરામિક લેબ
લાલપર, ગોપાલ હાર્ડવેર પાછળ,
8એ નેશનલ હાઇવે, મોરબી
મો. નં. 7359862829
મો.નં. 9723455373
મો.નં. 9426159188