Morbi: આકરો ઉનાળો શરૂ, વીજ પુરવઠો ખોરવાય તો આ નંબર પર કરો જાણ

- text


Morbi: હવામાન વિભાગ દ્વારા મોરબીમાં આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે ત્યારે મોરબી જિલ્લામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી (પીજીવીસીએલ) દ્વારા ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈમરજન્સી કારણો વગર વીજ પુરવઠો બંધ ન કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

હીટવેવના સમયગાળા દરમિયાન વીજ પુરવઠા સંબંધિત કોઈ ફરિયાદ તેમજ ઈમરજન્સી ફરિયાદ માટે પીજીવીસીએલ (PGVCL)ના રાજકોટ ખાતે કાર્યરત ગ્રાહક ફરિયાદ નિવારણ કેન્દ્રના સંપર્ક નંબર- 1922 તેમજ 1800233155333 (ટોલ ફ્રી) પર ફરિયાદ નોંધાવવા ગ્રાહકોને જણાવ્યું છે. તેમજ વોટ્સએપ નંબર 9512019122 પર પણ ફરિયાદ નોંધાવી શકાશે તેમ જણાવાયું છે.

- text

મોરબી વર્તુળ કચેરી હેઠળની પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરના નંબર નીચે પ્રમાણે છે
મોરબી શહેર-1 (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633720, નાયબ ઈજનેર- 9925209194)
મોરબી શહેર-2 (ફોલ્ટ સેન્ટર નંબર- 6357303264, 9687633721, નાયબ ઈજનેર- 9925209202)
મોરબી ઈન્ડસ્ટ્રીયલ- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633723, નાયબ ઈજનેર- 9909940750)
લાલપર- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633724 , નાયબ ઈજનેર- 9925209195)
ઘુંટુ- (ફોલ્ટ સેન્ટર નંબર- 6357332827, નાયબ ઈજનેર- 6357332795)
શનાળા- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633725, નાયબ ઈજનેર- 9925209196)
ટંકારા- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633730, નાયબ ઈજનેર- 9925209179)
પીપળીયા- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633726, નાયબ ઈજનેર- 9925209197)
જેતપર- (ફોલ્ટ સેન્ટર નંબર- 9925012306, નાયબ ઈજનેર- 7434869148)
વિરપર- (ફોલ્ટ સેન્ટર નંબર- 6357332830, નાયબ ઈજનેર-6357332783)
નાની વાવડી- (ફોલ્ટ સેન્ટર નંબર- 6357332829, નાયબ ઈજનેર- 6357332808)
હળવદ શહેર- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687662055, નાયબ ઈજનેર- 9925209856)
હળવદ ગ્રામ્ય- (ફોલ્ટ સેન્ટર નંબર- 9925214641, નાયબ ઈજનેર-9909939906)
ચરાડવા- (ફોલ્ટ સેન્ટર નંબર- 9925214433 નાયબ ઈજનેર- 9925209857)
સરા- (ફોલ્ટ સેન્ટર નંબર- 9099021386, નાયબ ઈજનેર- 9925209859)
વાંકાનેર શહેર- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633727, નાયબ ઈજનેર-9925209198)
વાંકાનેર ગ્રામ્ય-1- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633728, નાયબ ઈજનેર- 9925209199)
વાંકાનેર ગ્રામ્ય-2- (ફોલ્ટ સેન્ટર નંબર- 9687633729, નાયબ ઈજનેર-9978934760)

- text