મોરબી જુના બસસ્ટેન્ડ નજીક દારૂની ત્રણ બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મોહનભાઈ મનુભાઈ રાણેવડીયા રહે.વજેપર વાળાને વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text