મોરબીની વાવડી ચોકડી નજીક બે બોટલ દારૂ સાથે એક ઝબ્બે

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વાવડી ચોકડી નજીકથી આરોપી કૃણાલભાઇ મનોજભાઇ હીરાણી રહે.સાધુ વાસવાણી સોસાયટી, નાની વાવડી ગામ વાળાને ઓફિસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની 2 બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text