મોરબીમાં હોળીના દિવસે જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ પકડાયા

- text


મોરબી : મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી હોળીએ જુગાર રમી રહેલા કુવરબેન નરશીભાઈ અખીયાણી, જરીનાબેન આમદભાઈ કટીયા, જયાબેન હશુભાઈ સીધણીયા, ગુલાબબેન રોહીતભાઈ બજાણીયા અને કિશોરભાઈ કાનજીભાઈ સુરેલાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 6350 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text