મોરબીના લાલપર નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા એકનું મૃત્યુ, એક ઈજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે ઉપર લાલપર પાવર હાઉસ નજીક ગત તા.27-09-2023ના રોજ RJ-18-FS-8746ના ચાલક રાજેશભાઇ ધીરેનભાઇ સેન નામના યુવાને બેફિકરાઈથી પોતાનું બાઈક ચલાવી ડિવાઈડર સાથે બાઈક અથડાવતાં રાજેશભાઇનું મૃત્યુ નીપજ્યું હતું જયારે બાઇકમાં બેઠેલા અવિનાશકુમાર સુલોસિંહને ઈજાઓ પહોંચી હતી, આ ઘટનામાં મૃતકના ભાઈ સુરજભાઇ બિરેનભાઇ સેન દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text