મોરબીના ત્રાજપર ખારીમાં પાના ટીચતાં ત્રણ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી પ્રવિણભાઇ દેવકણભાઇ બારૈયા , ભરતભાઇ બાબુભાઇ વરાણીયા અને મુકેશભાઇ કાંતિભાઇ ભાલોડીયાને તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,550 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text