મોરબીના લાલપર પાવર હાઉસ પાસેથી ભૂરો દારૂની 300 પોટલી સાથે પકડાયો 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાંબુડિયા ગામની સીમમાં લાલપર પાવર હાઉસ નજીકથી ભડીયાદ રોડ ઉપર રહેતા આરોપી અરવિંદભાઇ ઉર્ફે ભુરો અજુભાઇ સોમાણી નામના શખ્સને દેશી દારૂની 300 પોટલી કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા દેશીદારૂની આ કોથળીઓ યાસ્મીનબેન ઉર્ફે આરતી સંજયભાઇ અગેચાણીયા રહે. ધરમપુર રોડ, લાભનગર સોસાયટી વાળી પાસેથી મેળવી વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text