મોરબી અપડેટના “પોડકાસ્ટ”માં “વુમન હાઈજીન & અવેરનેસ” વિષય પર એક્સપર્ટ ડોક્ટરની ટીમ સાથે ખાસ વાતચીત

- text


મોરબી : મોરબી અપડેટ સમાચારની સાથે અવાર-નવાર તમારા સુધી કંઈક અવનવું અને જરૂરી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરતું રહે છે એ પછી મોટીવેશન મન્ડે હોય કે ફની ફ્રાઈડે, ઈન્ફોરમેશન વિડીયો હોય કે બિઝનેસ પ્રમોશન શો…ત્યારે હવે મોરબી અપડેટે એક નવા શો ની શરૂઆત કરી છે “પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા”

- text

“પોડકાસ્ટ પર ચર્ચા વિથ ડો.અમિષા” ના બધા એપિસોડ પર આપ સૌ નો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ત્યારે 17મો એપિસોડ આવતી કાલે તારીખ 11 માર્ચ ને બપોરે 1.00 વાગ્યે રિલીઝ થવા જઈ રહ્યો છે. આ શો મોરબી અપડેટના ફેસબુક, યુટ્યુબ, ઈનસ્ટાગ્રામ પેજ પર રિલીઝ થશે. પોડકાસ્ટના 17માં એપિસોડમાં ડો. વૈશાલી ( ગાયનેક ) ડો. મોનિકા ( એમ.ડી ફીઝીશીયન ) ડો. બ્રિન્દા ( પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ )સાથે વિસ્તૃત વાર્તાલાપ થશે. જેમાં વુમન્સ ડે સ્પેશિયલ “વુમન હાઈજીન & અવેરનેસ” વિષય પર વિસ્તૃત ચર્ચા થશે તો મોરબીઅપડેટના નવા શો પોડકાસ્ટ જોવાનું ચુકતા નહીં.

- text