મોરબીની બેન્ક ઓફ બરોડાની SSI શાખાનું રવાપર ચોકડી ખાતે સ્થળાંતર 

- text


મોરબી : બેંક ઓફ બરોડા ssi મોરબી શાખા હવે નવા સ્થળે લેન્ડ માર્ક 26 બિલ્ડિંગ, રવાપર ચોકડી, મોરબી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે. જેનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

મોરબી ખાતે આજરોજ બેંક ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર લાલસિંહ દ્વારા નવીન પરિસરનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે બેંક ઓફ બરોડા રાજકોટ ખાતેના જનરલ મેનેજર સુશાંત કુમાર મોહંતી, ડેપ્યુટી જનરલ મેનેજર નરેન્દ્રસિંહ તેમજ સુરેન્દ્રનગરના રિજનલ મેનજર અશોક વાઘેલા તથા મોરબી SSI શાખાના આસિસસ્ટંટ જનરલ મેનેજર અનિલકુમાર પણ હાજર રહ્યા હતા.

- text

- text