રોટરી ક્લબ મોરબી દ્વારા મહિલાઓ માટે સાયકલો ફન 2024નું આયોજન; રજીસ્ટ્રેશન શરૂ

- text


મોરબી : રોટરી ક્લબ મોરબી દ્વારા ફક્ત મહિલાઓ માટે નિ:શુલ્ક સાઇકલો ફન 2024નું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે

- text

રોટરી ક્લબ મોરબી આયોજીત સાઇકલો ફન 2024આગામી તારીખ 10 માર્ચ ને રવિવારે સવારે 6:00 કલાકે યોજાશે. સાયકલો ફનમાં ભાગ લેવા માંગતી મહિલાઓ માટે તદ્દન ફ્રી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન https://www.shaktiride.com વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે તેમજ આગામી 29મી ફેબ્રુઆરી સુધી જ કરી શકાશે અને 15 વર્ષથી ઉપરની યુવતીઓ-મહિલાઓ ભાગ લઈ શકશે. ભાગ લેનાર મહિલાઓને સર્ટિફિકેટ તથા કીટ પણ આપવામાં આવશે. વધુ માહિતી માટે સોનલ શાહ (79905 42612), સ્વાતિ પોરીયા (98241 06461) બંસી શેઠ (93766 52360) તથા નીલા છનિયારા (94282 80599) નો સંપર્ક કરી શકાશે.

- text