વાંકાનેરના માટેલ ગામે પેપરમિલમા કાગળનો રોલ માથે પડતા શ્રમિકનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ એડીકોન પેપરમિલમાં કામ કરતા કુશલભાઈ કાશીભાઈ ઉ.29 નામના યુવાન ઉપર કામ કરતી વેળાએ અકસ્માતે પેપર રોડ માથે પડતા કુશલભાઈનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text