મોરબીની ત્રાજપર ચોકડી નજીક દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી વિદેશી દારૂની ચાર બોટલ સાથે આરોપી જયદીપ ઉર્ફે દિગુ ઘનશ્યામભાઈ ચાવડા અને વિરલ ઉર્ફે લાલો મહેશભાઈ કુબાવતને વિદેશી દારૂની ચાર બોટલ કિંમત રૂપિયા 1600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text