મોરબીના ઉદ્યોગપતિનો વતનપ્રેમ, ધરમપુરના બાળકોને સ્કૂલબેગની ભેટ આપી

- text


મોરબી : મૂળ મોરબી તાલુકાના ધરમપુર ગામના વતની અને હાલમાં મોરબી ખાતે રહેતા સેટેલાઇટ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક કૌશિકભાઈ માકાસણા અને તેમના પરિવાર દ્વારા વતનપ્રેમ પ્રગટ કરી 75મા પ્રજાસતાક પર્વ પ્રસંગે ધરમપુર પ્રાથમિક શાળાના તમામ બાળકોને સ્કૂલબેગ ભેટ આપી હતી. આ તકે શાળા પરિવાર દ્વારા માકાસણા પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text

- text