મોરબીના ધરમપુરમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી

- text


મોરબી : મોરબીના ધરમપુર ખાતે આજે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેના પ્રથમ સવારે રથયાત્રા અને રાસગરબા યોજાયા હતા. બાદના બપોરે મહાઆરતી અને મહાપ્રસાદ યોજાયો હતો. ત્યારપછી બજરંગ ધૂન મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ સાંજે મહાપ્રસાદ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

- text

- text