અણીયારી પ્રા. શાળાની છાત્રાએ હનુમાનજીના ચિત્ર અને રામમંત્ર સાથે બનાવી અનોખી પતંગ

- text


મોરબી : અણીયારી પ્રાથમિક શાળામાં પતંગ બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. ત્યારે શાળાની વિદ્યાર્થીની બાવરવા દ્રષ્ટિ લલીતભાઈએ શ્રી રામભક્ત હનુમાનના ચિત્ર સાથે શ્રીરામ મંત્ર સાથેની પતંગ બનાવીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ પતંગ નિહાળી શાળાના દરેક શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીની કલાને બિરદાવી હતી.

- text

- text