મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધાનું પરિણામ જાહેર

- text


મોરબી : જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા યોજાયેલી મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વાંકાનેર તાલુકાના ચંદ્રપુરની મોંહમદી લોકશાળા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ રમતો યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં વય જૂથ 7 થી 10 વર્ષ વિભાગ અ, વય જૂથ 11 થી 13 વર્ષ વિભાગ બ અને વય જૂથ 7 થી 13 વર્ષ વિભાગ ખુલ્લામાં વિવિધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓની યાદી નીચે મુજબ છે.

વય જૂથ 7 થી 10 વર્ષ વિભાગ- અ વક્તૃત્વ સ્પર્ધામા
પ્રથમ નંબર- માથકીયા મહવિસ- વઘાસીયા પ્રાથમિક શાળા- વાંકાનેર
બીજો નંબર- બાવરવા ધ્યાન- નાલંદા વિદ્યાલય ગુજરાતી માધ્યમ- ટંકારા
ત્રીજો નંબર- ભોરણીયા વેદ- અભિનવ સ્કૂલ- મોરબી આવી છે.

જ્યારે નિબંધ લેખન
પ્રથમ નંબર- પીલુડીયા રેનિશા- રામકૃષ્ણ પ્રાથમિક શાળા- વાંકાનેર, ચિત્રકલા
પ્રથમ નંબર- ભારમલ આરેફા- ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ- ટંકારા
બીજો નંબર- દફ્તરી વિહા- ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ- ટંકારા
ત્રીજો નંબર- સાપોવડીયા યુક્તિ- ન્યૂએરા ગ્લોબલ સ્કૂલ- ટંકારા તેમજ એક પાત્રિય અભિનય
પ્રથમ નંબર- પડસુંબીયા રચિત- નિર્મલ વિદ્યાલય મોરબી અને
બીજો નંબર- પીલુડીયા રેનિશા- રામકૃષ્ણ પ્રાથમિક શાળા- વાંકાનેર
ત્રીજો નંબર- સંઘાણી મોક્ષા- નિર્મલ વિદ્યાલય મોરબીનો આવ્યો છે.

જ્યારે લગ્ન ગીતમાં
પ્રથમ નંબર- દેત્રોજા ધારા- નવા ધમલપર પ્રાથમિક શાળા- વાંકાનેર, લોકવાદ્ય અને સંગીતમાં
પ્રથમ નંબર- બરાસરા મહેન્દ્ર- સાર્થક વિદ્યામંદિર- મોરબી,
બીજો નંબર- થોરીયા અંશ- નાલંદા વિદ્યાલય (અગ્રેજી માધ્યમ)- ટંકારા તેમજ સર્જનાત્મક કારીગરી
પ્રથમ નંબર- રીબડીયા અંજલી- રામકૃષ્ણ પ્રાથમિક શાળા- વાંકાનેર
બીજો નંબર- વસોયા ધ્યાના- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા
ત્રીજો નંબર- મારવણીયા સાચી- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા આવ્યો છે.

જ્યારે વય જૂથ 11 થી 13 વર્ષ વિભાગ- બ

વક્તૃત્વ સ્પર્ધામાં

પ્રથમ નંબર- ભીંડોરા જયશ્રી- નિર્મલા કો. સ્કૂલ- વાંકાનેર
બીજો નંબર- નિમાવત વેદાંત- નિર્મલ વિદ્યાલય- મોરબી ત્રીજો નંબર- બોપલિયા દિત્યા- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા તેમજ નિબંધ સ્પર્ધામાં
પ્રથમ નંબર- કાનાણી જેમ્સકુમાર- અભિનવ સ્કૂલ- મોરબી
બીજો નંબર- અઘારા સાક્ષી- અભિનવ સ્કૂલ- મોરબી
ત્રીજો નંબર- સુરેલા મીના- દિગ્વિજય પ્રાથમિક શાળા- વાંકાનેર આવ્યા હતા જ્યારે ચિત્રકલામાં
પ્રથમ નંબર- ગોહીલ મિષ્ટી- નિર્મલ વિદ્યાલય- મોરબી
બીજો નંબર-કાનાણી વેદ- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા
ત્રીજો નંબર- કનેરિયા મિશરી- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા આવ્યા હતા તેમજ એક પાત્રિય અભિનય
પ્રથમ નંબર- વડસોલા ભૂમિબેન- નિર્મલ વિદ્યાલય- મોરબી
બીજો નંબર- બોપલીયા ભવ્ય- નવયુગ સંકુલ- વિરપર ટંકારા
ત્રીજો નંબર- પીપળીયા એંજલ- સાર્થક વિદ્યામંદિર- મોરબી આવ્યા હતા.

જ્યારે લગ્ન ગીતમાં

પ્રથમ નંબર- ડેડાણ હિના- નવા ધમલપર-2 પ્રાથમિક શાળા- વાંકાનેર
બીજો નંબર- બાવરવા હાર્દિ- અભિનવ સ્કૂલ- મોરબી
ત્રીજો નંબર- મેરજા તન્વી- નિર્મલ વિદ્યાલય- મોરબી તેમજ લોકવાદ્ય સંગીત
પ્રથમ નંબર- ઝાલા કાર્તિક- નિર્મલ વિદ્યાલય- મોરબી
બીજો નંબર- ઝરવરીયા કાળુ- નવા ધમલપર- 2 પ્રાથમિક શાળા- વાંકાનેર
ત્રીજો નંબર- અઘારા કેવલ- નવા ધમલપર- 2 પ્રાથમિક શાળા- વાંકાનેર જ્યારે સર્જનાત્મક કારીગરીમાં
પ્રથમ નંબર- વડગાસીય પલ- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા
બીજો નંબર- વરમોરા કાવ્યા- નાલંદા વિદ્યાલય (ગુજરાતી માધ્યમ)- ટંકારા ત્રીજો નંબર- દેગામા અંકિતા- રામકૃષ્ણ પ્રાથમિક શાળા- વાંકાનેર અને વય જૂથ 7 થી 13 વર્ષ વિભાગ- ખુલ્લો દોહા-છંદ-ચોપાઈ
પ્રથમ નંબર- બરાસરા મહેન્દ્ર- સાર્થક વિદ્યામંદિર- મોરબી
બીજો નંબર- રામાવત શ્લોક- સરસ્વતી શિશુમંદિર- શનાળા
ત્રીજો નંબર- બરાસરા કાવ્યા- નિર્મલ વિદ્યાલ- મોરબી તેમજ લોકવાર્તા
પ્રથમ નંબર- મારડીયા ક્રિષા- નિર્મલ વિદ્યાલ- મોરબી
બીજો નંબર- ગરસાણિયા નાપરા- રામકૃષ્ણ પ્રાથમિક શાળા
ત્રીજો નંબર- મુંજપરા પુજા- નવા ધમલપર-2 પ્રાથમિક શાળા- વાંકાનેર શાળા આવ્યો હતો.

ઉપરાંત લોકગીત

- text

પ્રથમ નંબર- પરમાર નારણ- આર.પી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય- મોરબી
બીજો નંબર- ચત્રોટીયા અંકિત- વરડુસર પ્રાથમિક શાળા- વાંકાનેર
ત્રીજો નંબર- સારલા કિરણબેન- વરડુસર પ્રાથમિક શાળા- વાંકાનેર જ્યારે ભજનમાં
પ્રથમ નંબર- પરમાર નારણ- આર.પી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય- મોરબી
બીજો નંબર- ડાભી રિદ્ધિ- સહયોગ વિદ્યાલય- મોરબી
ત્રીજો નંબર- ત્રિવેદી અનેરી- સાર્થક વિદ્યામંદિર- મોરબી તેમજ સમૂહગીત
પ્રથમ નંબર- નવયુગ સંકુલ વિરપર- ટંકારા
બીજો નંબર- અભિનવ સ્કૂલ- મોરબી
ત્રીજો નંબર- નાલંદા વિદ્યાલય (અંગ્રેજી માધ્યમ)- ટંકારા તેમજ લોકનૃત્ય
પ્રથમ નંબર- નાલંદ વિદ્યાલય (ઘડો) (અંગ્રેજી માધ્યમ)- ટંકારા
બીજો નંબર- નવા ધમલપર-2 પ્રાથમિક શાળા- વાંકાનેર
ત્રીજો નંબર- અભિનવ સ્કૂલ- મોરબી આવ્યા હતા.

- text