ઉમા હોલમાં બુધવારે પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો કેમ્પ

- text


મોરબી : મોરબીના રવાપર ગામે ઉમા હોલ ખાતે 3 જાન્યુઆરીને બુધવારના રોજ સવારે 08:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના માટે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કોઈપણ કારીગરો પાસે આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, બેંકની વિગત, રાશનકાર્ડ અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવા જરૂરી છે. આ કેમ્પનો લાભ લેવા મો.નં. 7990499877 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text