મોરબીમાં હાઉસિંગ બોર્ડ ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમનો 997 લોકોએ લીધો લાભ

- text


મોરબી : મોરબીમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.8થી 13ના 997 લોકોએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરેન્દ્રભાઈ પરમાર, ભાનુબેન નગવાડીયા, ભાવનાબેન કૈલા, જશુબેન પરમાર, જશવંતીબેન સોનાગ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text