VACANCY : સુપિરિયર સિરામિકામાં 7 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત સુપિરિયર સિરામિકામાં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના રિઝ્યુમ ઇ મેઈલ કરવાના રહેશે.


● ડોમેસ્ટિક માર્કેટિંગ પર્સન- 3

અનુભવ : 1 વર્ષ


● એક્સપોર્ટ માર્કેટિંગ પર્સન – 3

અનુભવ : 1 વર્ષ


● બીલિંગ પર્સન – 1 

અનુભવ : 1 વર્ષ 


ઇમેઇલ : [email protected]


સુપિરિયર સિરામિકા

ઓરસન સિરામિક ઝોન,

સિલ્કટચની સામે, 

લખધીરપુર રોડ, 

8એ નેશનલ હાઇવે, મોરબી

9998927000