મોરબીની સેન્ટમેરી ફાટક નજીકથી દારૂની સાત બોટલ સાથે એક ઝડપાયો 

- text


મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી ફાટક નજીકથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી તરૂણભાઇ ઉર્ફે કિશન અરવીંદભાઇ આંકવીયા, રહે.વાવડી રોડ સુમતીનાથ સોસાયટી ગ્રીનલેન્ડ પાર્ક, મોરબી, મુળ રહે.હજનાળી નામના યુવાનને પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જની 750 એમએલની બે સ્ટર્લિંગ રિઝર્વ બ્લેન્ડેડ વ્હિસ્કીના પાંચ ચપલા સહિત કુલ સાત બોટલ કિંમત રૂપિયા 1540 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text

- text