માળીયાના વવાણીયા ગામે રહેણાંકમાંથી રમ, વ્હીસ્કી સાથે યુવાન ઝડપાયો

- text


મોરબી : માળીયા તાલુકાના વવાણીયા ગામે પોલીસે બાતમીને આધારે આરોપી સાગરભાઈ રામૈયાભાઈ સવસેટાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વાઈલ્ડ હોર્સ ત્રિપલ એક્સ રમની 34 બોટલ તેમજ રોયલ બ્લ્યુ વ્હિસ્કીની 180 મીલીની 41 બોટલ કિંમત રૂપિયા 14300નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text