ટંકારાના લજાઈ ગામે મશીનમાં દુપટો આવી જતા મહિલાનું મોત

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્વસ્તિક કારખાનામા કામ કરતા સવિતાબેન રાજુભાઇ મંડોડ ઉ.31 નામના પરિણીતા ગઈકાલે કારખાનામાં કામ કરતા હતા ત્યારે મશીનમા દુપટો આવી જતા ગળેફાંસો લાગી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text